તે રાતે, તે માણસ પાછો ઝાડ પાસે ગયો. અચાનક, ઍક ચુડેલ આવી! "ચોર," તે બોલી. "આ મારું ઝાડ છે!" માણસ બોલ્યો, "મને માફ કરશો. હું તમારા ફળ ફરી નહી લવ." પણ ચુડેલ બોલી, "હવે બહુ મોડુ થઈ ગયુ છે! તે મારા ફળ ખાઈ લીધા છે! ઍટલે, તારે મને તારુ બાળક આપવું પડશે!"