વર્ષો પછી, રૅપેન્જ઼ેલ ઍક સુંદર સ્ત્રી બની ગઈ. તેને બહુ લાંબા વાળ હતા. રૅપેન્જ઼ેલ ઍકલી હતી, કારણ કે ચુડેલ ઍક જ તેને મળવા આવતી. અને, મીનાર માં દરવાજો પણ ના હતો. ચુડેલ રૅપેન્જ઼ેલ ના લાંબા વાળ વડે ચડતી અંદર જવા માટે.