page 5

ઍક દિવસ, ઍક રાજકુમારે તે ઉંચા મીનાર ને શોધી કાઢ્યો. પછી, તેને ચુડેલ ને કહેતા સાંભળ્યુ, "રૅપેન્જ઼ેલ! રૅપેન્જ઼ેલ! તારા વાળ નીચે આવા દે." તેણે લાંબા વાળ બારી માં થી નીચે આવતા જોયા. પછી, તેણે ચુડેલ ને વાળ વડે ઉપર ચડતા જોયી.