રાજકુમારે રાહ જોઈ ચુડેલ ના જવાની. પછી, તેણે રાડ પાડી, "રૅપેન્જ઼ેલ! રૅપેન્જ઼ેલ! તારા વાળ નીચે આવા દે!" જ્યારે વાળ નીચે આવ્યા, રાજકુમાર ઉપર ચડ્યો. પહેલા, રૅપેન્જ઼ેલ ડરી ગઈ, કારણ કે તે પહેલો માણસ હતો જેને તેણે પોતાની આખા જીવન માં પહેલી વાર જોયો. પછી, છતાં, રૅપેન્જ઼ેલ રાજકુમાર ના પ્રેમ માં પડી.