page 7

મહિનાઓ પછી, ચુડેલ ને રાજકમાર વિશે જાણ થઈ. તેણે રૅપેન્જ઼ેલ ના લાંબા વાળ કાપી નાખ્યા. પછી, ચુડેલ બોલી, "રાજકુમાર કાલે જ્યારે આવશે, તેના માટે ઍક ભેટ હશે!"