page 8

બીજા દિવસે, રાજકુમાર આવ્યો. તે બોલ્યો, "રૅપેન્જ઼ેલ! રૅપેન્જ઼ેલ! તારા વાળ નીચે આવા દે!" જ્યારે વાળ નીચે આવ્યા, રાજકુમાર ઉપર ચડી ગયો. મીનાર ની ટોચ પર, રાજકુમારે જોયુ કે ચુડેલ રૅપેન્જ઼ેલ ના વાળ પકડી ઉભી હતી! અને તેણે રૅપેન્જ઼ેલ ને રડતા જોઈ.