ચુડેલ ઍ રાજકુમાર ને જોર થી ધક્કો માર્યો, અને તે ઉંચા મીનાર પર થી પડી ગયો. તે જંગલ માં પડી ગયો, અને રૅપેન્જ઼ેલ તેને ક્યાંય જોઈ ના શકી. રૅપેન્જ઼ેલ બહુ દુખી અને ઍકલી હતી.