page 1

ઍક વખત, ઍક સ્નો વાઇટ નામ ની રાજકુમારી હતી. તેની સાવકી માતા દૂષ્ટ રાણી હતી. દૂષ્ટ રાણી પાસે ઍક જાદુઈ અરીસો હતો જે બોલતો હતો.