page 5

સ્નો વાઇટ વામન ની મદદ કરતી. તે તેમના માટે રસોઈ બનાવતી, અને તે ઘર સાફ કરતી. સ્નો વાઇટ અને વામન સારા મિત્રો બની ગયા.