page 7

દૂષ્ટ રાણી ઍક વૃદ્ધ સ્ત્રી બની અને સ્નો વાઇટ ના નાના ઘર પાસે આવી. તે બોલી, "હું આ તાજા સફરજન વહેંચી રહી છું. કારણ કે તૂ સુંદર છે, હું તને આ મફત આપુ છું." દૂષ્ટ રાણી ઍ વિષ વાળુ સફરજન સ્નો વાઇટ ને આપ્યું.