ઍક દિવસ, ઍક રાજકુમારે સ્નો વાઇટ ને કાંચ વાળા પલંગ પર ઉંઘતા જોઈ. તેને લાગ્યું કે તેણી બહુ સુંદર છે, અને તેણે તેને અસ્તે થી ચુંબન કર્યું. પછી, સ્નો વાઇટ જાગી ગઈ! ચુંબન ઍ વિષ વાળા સફરજન નો જાદૂ તોડી નાખ્યો!