page 10

છોકરી ઍ પીટર પૅન ને કહ્યું, "જો તૂ દુખી રહીશ, તો તૂ ઉડી નહીં શકે. જો તૂ ખુશ હશે, તો તૂ ઉડી શકે અને તૂ અમને લંડન મળવા આવી શકે." પછી, બધા પાછા ખુશ થઈ ગયા. પીટર પૅન અને પ્રેમાળ બાળકો ઘણા સમય સુધી મિત્રો રહ્યા!