page 5

કૅપ્ટન હુક પીટર પૅન નો દુશ્મન હતો, અને તેમણે ઘણા યુદ્ધ કર્યા હતા. ઍક વાર, કૅપ્ટન હુક અને પીટર પૅન વચ્ચે મોટું યુદ્ધ થયું. છેલ્લે, કૅપ્ટન કુક દરિયા માં પડી ગયો અને મગર તેના હાથ ખાઈ ગઈ.