page 6

પીટર હમેશા રાતે લંડન આંટો મારવા જતો, કારણ કે ત્યાં પ્રેમાળ બાળકો રહેતા હતા. પીટર ને પ્રેમાળ છોકરાઓ ને રમતા જોવું બહું ગમતું હતું. બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી. તેઓ ખુશ હતા.