ઍક દિવસ, પીટર પૅન ઍ પ્રેમાળ છોકરાઓ ને ઉડતા શિખવાડ્યું. તે તેમને નેવરલૅંડ લઈ આવ્યો. તેઓ અખો દિવસ રમ્યા અને ઘણા બધા પરાક્રમો કર્યા. તે રાતે, પીટર ઍ તેમને વાર્તા સંભળાવી, જ્યા સુધી તે સૂઈ ન ગયા.