બ્યૂટી ના આંસુ બીસ્ટ ના મોઢા ને સ્પર્શયા, અને તે ઍક સોહામણા રાજકુમાર બની ગયો. તેણે કહ્યું, "તારા પ્રેમ ઍ મને પાછો માણસ બનાવી દીધો!" તેમણે લગ્ન કરી લીધા અને પછીથી હમેશા ખુશ રહ્યા.