અચાનક, ઍક બીસ્ટ (નારપશુ) આવ્યો અને કહ્યું. "આ મારો કિલ્લો છે! તૂ ઍક ચોર છે!" બીસ્ટ ઍ વેપારી ને પકડી લીધો અને અંધારકોટડી માં રાખ્યો.