page 5

બ્યૂટી ઍ તેના પિતા કિલ્લા માં મળ્યા. તેણી ઍ બીસ્ટ ને કહ્યું, "હું તમારી કૈદિ બનીશ. કૃપા કરી ને મારા પિતા ને છોડી દો!" બીસ્ટ માની ગયો.