page 6

બીસ્ટ બ્યૂટી સાથે બહુ દયાળુ હતો, પણ તેણી તેના પરિવાર ને યાદ કરતી હતી. તે વારંવાર રોતી. બીસ્ટ ઍ કહ્યું, "તૂ તારા પરિવાર ને મળી શકે છે. પણ તારે ઍક અઠવાડીયા ની અંદર આવી જવુ પડશે."