page 8

ઍક દિવસ, બ્યૂટી ઍ અરીસા ને પૂછ્યું, "બીસ્ટ અત્યારે ક્યાં છે?" અરીસા ઍ બીસ્ટ ને દેખાડ્યો. તે બહુ દુખી અને ઍકલો હતો.