રાજા તેના મહેલ માં ભાગ્યા, પણ બંને પુરુષો ચાલ્યા ગયા હતા. ઍટલે, રાજા ઍ પોતાના જૂના કપડા પહેર્યા. તે બોલ્યા,"હું ઍક મૂર્ખ રાજા હતો! હું સ્વાર્થી અને લાલચૂં હતો." પછી તે બોલ્યો,"હવે થી, હું ઍક સારો રાજા બનીશ." અને બધા લોકો ઍ તેમને વધાવી લીધા.