ઍક દિવસ, નગર માં બે પુરુષો આવ્યા. ઍક પુરુષ બોલ્યો, "અમે દુનિયા ના શ્રેષ્ઠ દરજી છિઍ. અમે જે કપડા બનાવી તે બહુ સુંદર છે." બીજો માણસ બોલ્યો, "અને અમારે તમારા માટે સુંદર કપડા બનવા છે."