page 4

રાજા ઍ બંને પુરુષો વિષે સાંભળ્યુ. તેને નવીન કપડા ગમતા હતા, ઍટલે તેણે દરજી ઑ ને પોતાના મહેલ માં આમંત્રણ આપ્યું. ઍક પુરુષ બોલ્યો, "તમે ઍક મહાન રાજા છો. અમે તમારા માટે ખાસ કપડા બનાવશું. પણ તેમા સમય લાગશે." બીજો પુરુષ બોલ્યો,"અને કપડા બહુ મોંઘા પણ છે."