page 6

છેવટે, રાજા બોલ્યા, "મેં તમારુ કામ નથી જોયું. મારી પાસે નવા કપડા નથી. કાલે, હું તમને કેદખાના માં નાખી દઇશ!" પછી, ઍક પુરુષ બોલ્યો, "પણ તમારા નવા કપડા તૈયાર છે. જુઓ!" અને પુરુષે ઍક પૂતળા સામે ચીંધ્યુ. "આ રહ્યા તમારા નવા કપડા!" રાજા બહુ ગુસ્સે થયા.