page 7

રાજા બોલ્યા, "મને કઈં નથી દેખાતુ! હું તમને કેદખાના માં નાખી દઇશ!" પછી, ઍક પુરુષ બોલ્યો, "ફક્ત ચતુર લોકો આ સુંદર કપડા ને જોઈ શકે." અને બીજો પુરુષ બોલ્યો, "જો તમે ચતુર હશો, તો તમને દેખાશે." રાજા હસ્યા. તે બોલ્યા, "ઓહ! હવે મને કપડા દેખાય છે!"