page 2

જૅક ની માતા ઍ કહ્યું, "આપણે પાસે પૈસા નથી રહ્યા. ગાય ને બજાર માં લઈ જા અને તેને વહેંચવા નો પ્રયત્ન કર. અને પૈસા માં થી થોડુ ભોજન લાવજે."