page 4

જૅક ઘરે ભાગ્યો. તેણે કઠોળ તેની માતા ને બતાવ્યા. જ્યારે તેણે કઠોળ જોયા, તે બહુ ગુસ્સે થઈ. "તે આપણી ગાય ને કઠોળ માટે વહેંચી!" તેણે જૅક પાસે થી કઠોળ લઈ લીધા અને બારી માં થી બહાર ફેંકી દીધા.