page 5

બીજી સવારે, જૅક ઍ પોતાની બારી પાસે ઍક મોટું ઝાડ જોયું. કઠોળ મોટા વેલા બની ગયા હતા. તે આકાશ સુધી જઈ રહ્યા હતા!