page 7

મહેલ ની અંદર, તેને બહુ સોનુ મળ્યુ. અચાનક, જૅક ઍ ઍક મોટો હસવાનો અવાજ સાંભળ્યો. તે પાછળ વળ્યો, અને ઍક દાનવ જોયો. દાનવ બોલ્યો, "હા! તને મારૂ સોનુ ગમે છે? તૂ જેટલુ લઈ શકે તેટલુ લઈ જા." પછી દાનવ ઍ રાડ પાડી, "તેના પછી, હું તને ખાઈ જઈશ!"