જૅક ઍ પોતાની થેલિ સોના થી ભરી દીધી. દાનવ ઍ જૅક ને પકડવા નો પ્રયત્ન કર્યો, પણ જૅક બહુ ઝડપી હતો. દાનવ જૅક પાછળ દોડી રહ્યો હતો, અને તે નજીક આવી રહ્યો હતો!