જૅક ને વેલો મળ્યો, અને તેણે નીચે ઉતારવા નું ચાલુ કર્યું. પછી તેણે ઉપર જોયું. તે બોલ્યો, "ઓહ! નહીં!" દાનવ પણ વેળા થી નીચે ઉતરી રહ્યો હતો!