page 4

પછી, માછીમાર ઍ તેની પત્ની ને પૂછ્યું, "મારે શું ઈચ્છા માંગવી જોઈયે? કદાચ આપણે નગર માં લોકો ની મદદ કરી શકી." પણ, તેની પત્ની ઍ કહ્યું, "મારે ઍક મોટું ઘર જોઈયે છે! તે આપણી ઈચ્છાઓ છે, અને હું તેને આપણા માટે વાપરીશ!"