માછીમાર પાછો તળાવ પાસે ગયો. તેણે મોટી માછલી મળી, અને કહ્યું, "મારી પત્ની ને ઍક મોટું ઘર જોઈયે છે." મોટી માછલી બોલી, "આ ઍક સ્વાર્થી ઈચ્છા છે." માછીમાર ઍ કહ્યું, "હા, પણ મારી પત્ની ને આ જોઈયે છે." ઍટલે મોટી માછલી ઍ ઈચ્છા પુરી કરી.